વિકી કૌશલની મનપસંદ 'મા કે હાથ કી સેવૈયા' બનાવવાની રીત જાણો


By Smith Taral08, Aug 2024 04:15 PMgujaratijagran.com

વિકી કૌશલ અવારનવાર તેના માતાના હાથની બનાવેલી વાનગી સોશ્યલ મિડિયા પર શેર કરે છે. વીકી કૌશલ ઘરનું ખાવાનું વધુ પસંદ કરે છે, હાલમાં જ તેને તેની માતાએ બનાવેલી સેવૈયા નો ફોટો ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં શેર કર્યો હતો. આવો જાણીએ આ સેવૈયા ઘરે કેવી રીતે બનાવી શકાય છે

સ્ટેપ 1

એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સેવૈયા ઉમેરો.

સ્ટેપ 2

તે ગોલ્ડન અને જ્યાં સુધી તેમાં સરસ સુગંધ ના આવે ત્યાં સુધી તેને શેકતા રહો.

સ્ટેપ 3

સેવૈયા શેકાય તે દરમિયાન, એક કડાઈમાં દૂધ ઉકાળો.

સ્ટેપ 4

હવે ઉકાળેલા દૂધમાં શેકેલી સેવૈયા ઉમેરો અને 5 મિનિટ માટે રાંધી લો.

સ્ટેપ 5

હવે તેમાં ખાંડ અને કેસરનું પાણી ઉમેરી હલાવતા રહો અને ઉકાળો.

સ્ટેપ 6

ગેસ બંધ કરી તૈયાર સેવૈયાને બદામથી ગાર્નિશ કરો અને પ્લેટમાં સર્વ કરો

સ્ટેપ 7

તેને ગરમ ગરમ સર્વ કરો અને એન્જોય કરો

વધેલી દાળમાંથી આ ટેસ્ટી ડિશ બનાવી શકાય છે, આવો જાણીએ