તમને પણ ખીચડી નથી ભાવતી, આ રીતે બનાવો મસાલેદાર ટેસ્ટી ખીચડી


By Jivan Kapuriya03, Aug 2023 09:50 AMgujaratijagran.com

જાણો

ઘણા લોકોને ખીચડી ખાવી ખૂબ જ કંટાળાજનક લાગે છે. આવી સ્થિતિમાં તમે કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી શકો છો. આજે અમે તમને ખીચડીને સ્વાદિષ્ટ બનાવવાની રીત જણાવીશું.

શાકભાજી મિક્સ કરો

જો તમને ખીચડી ખાવી કંટાળાજનક લાગતી હોય તો તમે તેમાં તમારી પસંદગીના શીકભાજી જેવા કે વટાણા,ગાજર,કોબી ઉમેરી શકો છો.

ઘીનો ઉપયોગ કરો

ખીચડીમાં ઘીનો ઉપયોગ કરો તમે તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ સાથે બધા તમારી ખીચડી આનંદથી ખાશે.

ટામેટા નાખો

ખીચડીને વધુ પડતા ટામેટા નીખીને બનાવો.તમે જોશો કે તે ખૂબ જ અલગ સ્વાદ આપે છે.આ રીતે તમારી ખીચડીને આકર્ષક બનશે.

પાપડ સર્વ કરો

જો તમને ખીચડી ન ગમતી હોય તો તેને પાપડ સાથે સર્વ કરી શકો છો. આ સાથે તમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

અથાણું અને દહીં

તમે અથાણું અને દહીં સાથે ખીચડી ખાઈ શકો છો. આ પણ તમારી કંટાળાજનક ખીચડીમાં સ્વાદ ઉમેરશે.

વઘારેલી ખીચડી

ખીચડીને ટેસ્ટી બનાવવા માટે તમે તેમાં ડુંગળી-ટામેટાનો વઘાર કરી શકો છો. તમે આ ટિપ્સનો આનંદ માણશો.

બટાકાને ફ્રાય કરો

બટાકાને ફ્રાય કરો અને તેને તમારી બારીંગ ખીચડીમાં મિક્સ કરો. તમે તેનો વધુ આનંદ માણશો. આ એક ખૂબ જ સરળ રીત છે.

તમે પણ આ રીત અજમાવી શકો છો.

જુલાઈના અંત સુધીમાં 2000ની 88 ટકા નોટ બેંકમાં પાછી આવી