Vastu Tips: આ ઉપાય કરો ઘરમાં આવશે ખુશીઓ


By Jagran Gujarati17, Jan 2023 02:42 PMgujaratijagran.com

નકારાત્મક ઉર્જાને ઘરમાંથી દૂર કરવા ઈચ્છો છો તો ઘરની નિયમીત રીતે સાફ-સફાઈ કરવી જોઈએ.સાફ-સફાઈ

ઘરના મુખ્ય દરવાજે વિન્ડ ચાઈમ્સ લગાવવાને પણ શુભ માનવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઉર્જા હંમેશા દૂર રહે છે. જ્યારે હવા વિન્ડ ચાઈમ્સ સાથે અથડાઈ છે તો અવાજ આવે છે.વિન્ડ ચાઈમ્સ

ઘરના દરેક ખુણામાં મીઠાનો છંટકાવ પણ એક ઉપાય છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જતી રહે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.મીઠાનો ઉપયોગ

જો ઘરમાં નકારાત્મક ઉર્જા બહાર કરવી જોય તો ભગવાનની મૂર્તિઓ અને તસવીરો મંદિર ઉપરાંત બીજી જગ્યાએ પણ રાખો. આવું કરવાથી સકારાત્મ ઉર્જાનો સંચાર કરવામાં મદદ મળે છે.સકારાત્મક ઉર્જા

જો ઘના દરવાજે પાણીમાં લીંબુ નાખીને રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દર શનિવારે આ લીંબુ અને પાણીને બદલવું જોઈએ.પાણી અને લીંબુ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Monalisa એ પોતાની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠ પર શેર કર્યો વીડિયો