Monalisa એ પોતાની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠ પર શેર કર્યો વીડિયો
By Dharmendra Thakur
17, Jan 2023 12:57 PM
gujaratijagran.com
આજે ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહી છે
અભિનેત્રી મોનાલિસાએ 17 જાન્યુઆરીના રોજ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા
તેને ઇન્સ્ટાગ્રામ પર વિક્રાંત સાથે શેર કરેલી ક્ષણોનો એક વીડિયો શેર કર્યો છે
મોનાલિસા અને વિક્રાંતે 2008માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું
આકર્ષણના મામલે મોનાલિસા તમામ ભોજપુરી અભિનેત્રીઓને ટક્કર આપે છે
મોનાલિસા પોતાની આકર્ષક અદાઓથી ફેન્સને દિવાનો બનાવતી રહે છે
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ MONALISA
Papaya Benefits :પપૈયું વાળ અને ત્વચા માટે છે ગુણકારી
Explore More