દરેક વ્યક્તિ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. પણ કેટલીક વાતનું ધ્યાન રાખવાથી ઘણી મુશ્કેલીથી બચી શકાય છે.
ઘરમાં કોઈ પણ કાંચ અથવા અરીસો ફૂટેલો ના હોવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ બંધ થયેલી ઘડિયાળ ક્યારેય ઘરમાં રાખવી નહીં.
ઘરમાં કરોળિયાની જાળી રાખવી જોઈએ નહીં. દરરોજ ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ.
ઘરમાં ખરાબ બલ્બ અથવા ટ્યૂલાઇટ હોવી જોઈએ નહીં.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય સૂકા ફૂલ રાખવા નહીં.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય કેક્ટસનો છોડ રાખવો નહીં.