માતા લક્ષ્મીનો પ્રિય છોડ ઘરમાં લગાવો, થશે ધન વર્ષા


By Pandya Akshatkumar22, Jun 2023 04:16 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રના નિયમનું પાલન કરી તમે ધન પ્રાપ્તિ કરી શકો છો.

છોડ

વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

લક્ષ્મણાનો છોડ

માતા લક્ષ્મીજીને લક્ષ્મણાનો છોડ ખૂબ પસંદ છે. તમારા નજીકની નર્સરીથી તમને આ છોડ સરળતાથી મળી રહેશે.

ધન લાભ

આ છોડ ઘરમાં લગાવવો શુભ ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં ધન લાભની તકો ઉત્પન્ન થાય છે.

આર્થિક તંગી

આ છોડ ઘરમાં આર્થિક તંગી દૂર કરે છે. જો તમે આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા છો તો આ છોડ અવશ્ય લગાવવો જોઈએ.

સકારાત્મક ઉર્જા

આ છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

યોગ્ય દિશા

આ છોડ ઘરની ઉત્તર દિશામાં લગાવવો હિતકારક રહેશે.

ઘરમાં રહેલાં વાસ્તુદોષને કેવી રીતે દૂર કરશો, જાણો તેના ઉપાય