મંદિરમાં રાખેલી આ વસ્તુઓ ધનવાન બનાવશે


By 25, Mar 2023 08:00 AMgujaratijagran.com

જ્યોતિષશાસ્ત્ર

જ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રશન્ન કરવાના ઘણા ઉપાયો બતાવાયા છે.આવો ગુજરાતી જાગરણ તમને જણાવશે કે મંદિરમાં કઈ વસ્તુઓ રાખવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે.

માતા લક્ષ્મી

જો ધનના દેવી લક્ષ્મી ખુશ થઈ જાય તો જાતકનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરાય જાય છે.

શંખ

સમુદ્ર મંથનમાં દેવી લક્ષ્મી સાથે શંખ પણ પ્રગટ થયો હતો. મંદિરમાં શંખ રાખી તેની નિયમિત પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મોર પંખ

ઘરમાં મોર પંખ રાખવું શુભ મનાય છે. ઘરના મંદિરમાં મોર પંખ રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાસ કૃપા થાય છે.

ગંગાજળ

પાણીમાં ગંગાજળ નાંખીને સ્નાન કરવાથી લાભ થા છે. મંદિરમાં ગંગાજળ રાખવાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.

શાલિગ્રામ

શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું એક રૂપ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શાલિગ્રામ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સુખ સંપત્તિ માટે નવરાત્રિમાં કરો આ ઉપાય