સુખ સંપત્તિ માટે નવરાત્રિમાં કરો આ ઉપાય


By Akshat Pandya24, Mar 2023 03:57 PMgujaratijagran.com

ચૈત્ર નવરાત્રિ 2023

22 માર્ચથી ચૈત્ર નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. માતાના આશીર્વાદથી દરેક દુ:ખ દૂર થશે

નવરાત્રિના ઉપાય

નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાયોથી તમારા ધનમાં વૃદ્ધિ થી શકે છે. સાથે જ જીવનમાં સુખ-શાંતિ રહેશે.

સુખ-શાંતિના ઉપાય

ઘરમાં સુખ-શાંતિ માટે નવરાત્રિના દિવસોમાં ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મીના ચરણનું નિશાન બનાવો.

મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો

ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ધન વૃદ્ધિના ઉપાય

નવરાત્રિમાં કોઈ એક દિવસે માતા લક્ષ્મીના મંદિરે દર્શન કરવા જાવ અને કેસ સાથે પીળા ચોખા અર્પણ કરો.

પૂરી થશે મનોકામના

જો કોઈ જરુરી કામ રોકાઈ ગયું હોય તો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંદિરમાં લાલ રંગની સાડી ભેટ કરો.

સ્વાસ્થ્યના ઉપાય

જો કોઈ બિમારી હોય તો દરરોજ માતાના બીજ મંત્રની સાથે દુર્ગા સપ્તશતીના પાઠ કરો.

Vastu Tips: નવરાત્રીમાં કરો આ વિશેષ ઉપાય, લવિંગથી થશે ધનવર્ષા