ઘરમાં ક્લેશ હોય તો પીળા કપડામાં લવિંગની જોડી બાંધીને ખૂણામાં ટીંગાડી દો.
નવરાત્રીમાં શિવલિંગ પર લવિંગ અર્પિત કરવાથી રાહુ-કેતુનો અશુભ પ્રભાવ પડશે નહીં.
પીળા કપડામાં લવિંગને બાંધીને તિજોરીમાં રાખવાથી તમે આર્થિક રીતે મજબૂત થશો.
નવરાત્રીમાં હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવી તેમાં બે લવિંગ મૂકી દેવાં.
ઘરમાં આર્થિક તંગી હોય તો મા દુર્ગાને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ પણ અર્પિત કરવા.
લાલ રંગના કપડામાં પાંચ લવિંગ-પાંચ કોડીઓ બાંધીને તિજોરીમાં રાખવાથી ધનનું આગમન થાય છે.