Vastu Tips: દીવો પ્રગટાવો ત્યારે આ 5 વાતનું ધ્યાન રાખો


By 02, Feb 2023 10:02 AMgujaratijagran.com

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિ દીવો પ્રગટાવે છે. ત્યારે અમે તમને જણાવીએ કે દીવો પ્રગટાવતી વખતે કઈ ભૂલ ના કરવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના કોઈપણ જૂનો દીવો પ્રગટાવવો જોઈએ નહીં. આવું કરવાથી ઘરની સુખ-શાંતિ જતી રહે છે.

મા લક્ષ્મી

ભગવાન સામે દરરોજ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો, આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે.

દીવામાં આવી દીવેટ રાખવી

ઘીના દીવામાં ફૂલની દિવેટ અને તેલના દીવામાં લાંબી દીવેટનો ઉપયોગ કરવો જોઈએ.

દીવાનો પ્રકાશ

ભગવાનના ફોટો સામે દીવોનો પ્રકાશ રાખવો જોઈએ. આવું કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે.

આ દિશામાં દીવો ના પ્રગટાવવો

દીવો ક્યારેય પણ પશ્ચિમ દિશામાં ના પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ધનની હાનિ થાય છે.

Tulsi Tips: આ દિવસે ભૂલથી પણ તુલસીને જળ અર્પણ ના કરવું