ઘરની આ દિશામાં બનાવો મંદિર, ભગવાન થશે પ્રસન્ન


By Smith Taral04, Aug 2024 11:38 AMgujaratijagran.com

ઘણી વાર વાસ્તુશાસ્ત્રના જ્ઞાનના અભાવથી અને અજાણતા મંદિર ઘરની ખોટી દિશામાં બની જાય છે. આનાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને વાસ્તુદોષનો પણ સામનો કરવાનો થઈ શકે છે.

પૂજા પાઠ

ખોટી દિશામા બનાવેલા મંદિરમાં પૂજા પાઠ કરવાથી સારુ ફળ નથી મળતું, પૂૂજા કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે

આ દિશામા બનાવો

મંદિરને પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું શુભ માનવામાં આવે છે

સકારાત્મક ઉર્જા

મંદિરને પૂર્વ દિશામાં મંદિર બાંધવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે

પશ્ચિમ દિશા

ઘરમા પૂજા કરતી વખતે પશ્ચિમ દિશામાં મોંઢુ રાખીને પૂજા કરવી જોઈએ , આમ કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે.

આ દિશામાં ન બનાવો મંદિર

ઘરની દક્ષિણ દિશામાં યમરાજનો વાસ હોય છે અહીં મંદિર બનાવું અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં દિવો ન કરવો.

આર્થિક તંગી દૂર થાય છે

ઘરની દક્ષિણ દિશામાં બનાવવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી આર્થિક તંગી પણ વધે છે.

ભગવાનને ચડાવેલો ભોગ લાંબા સમય સુધી મંદિરમાં કેમ ન રાખવો જોઈએ?