નારિયેળના આ ઉપાયો અપનાવો, દૂર થશે આર્થિક તંગી
By Pandya Akshatkumar
2023-04-27, 15:57 IST
gujaratijagran.com
આર્થિક તંગીના ઉપાય
ક્યારેક કારોબારમાં ખૂબ નુકસાન સહન કરવું પડે છે. જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
નારિયેળના ઉપાય
વાસ્તુ શાસ્ત્ર અનુસાર નારિયેળથી જોડાયેલા કેટલાંક ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.
દેવામાંથી મુક્તિ
જો તમે દેવામાં ડૂબેલા છો તો વૈશાખ મહિનામાં ઘરમાં નારિયેળનો છોડ લગાવો. તેનાથી પૈસાની તંગી દૂર થશે.
ઘીનો દીવો
પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી આર્થિક રીતે સ્થિતિ સ્થિર થાય છે.
ખરાબ નજરથી બચાવ
નારિયળ પર કાળો ટીકો લગાવીને ઘરના ખૂણામાં ફેરવો, તેનાથી પરિવાર પરથી ખરાબ નજર જતી રહેશે
જાહન્વી કપૂરના સુપર હોટ લુક્સ
Explore More