વાસ્તુ અનુસાર ઘરના કિચનમાં કેટલીક વસ્તુઓ ન રાખવી હિતાવહ રહે છે. આ વસ્તુઓને કારણે મોટી સમસ્યાઓ થઈ શકે છે.
વાસ્તુ અનુસાર ઘરના કિચનમાં ભૂલથી પણ દવાઓ ન રાખવી જોઈએ કેમકે તેનાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.
કિચનમાં ક્યારેય ગેસ અને સિન્ક એક દિશામાં ન રાખવા જોઈએ તેનાથી સમસ્યાઓમાં વધારો થાય છે.
વાસ્તુ અનુસાર કિચનમાં તૂટેલા-ફુટેલા વાસણ ન રાખવા જોઈએ કેમકે તૂટેલા વાસણોથી ગરીબી વધે છે.
ઘરના કિચનમાં ભૂલથી પણ કચરો જમા ન કરો, આમ કરવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.
વાસ્તુ અનુસાર કિચનમાં દેવી-દેવતીઓની તસવીરોને ન રાખવી જોઈએ કેમકે રસોઈ ઘરમાં મંગળનો પ્રભાવ હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોઈઘરમાં કેલેન્ડર ન રાખવું જોઈએ કેમકે તેનાથી ધનનું નુકસાન થઈ શકે છે.