ચોખાનાં આ ઉપાયથી દૂર કરો આર્થિક તંગી


By hariom sharma28, Mar 2023 08:00 AMgujaratijagran.com

માં લક્ષ્મી

દરેક માણસ રાત-દિવસ મહેનત કરે છે, જેથી તેના પર માં લક્ષ્મીની કૃપા બનેલી રહે.

સફળતા

ઘણી વાર સખત મહેનત કર્યાં બાદ પણ સફળતા મળતી નથી. એવામાં વ્યક્તિ પરેશાન થાય છે.

ચોખાનાં ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં ચોખાનાં ઉપાય બતાવેલા છે. આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

માં લક્ષ્મીના આર્શીવાદ

લાલ કપડામાં ચોખાના 21 દાણા રાખો. માં લક્ષ્મીની સામે મૂકીને પૂજા કરો. પૂજા કર્યા બાદ તેને તિજોરીમાં રાખી લો. માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

શિવલિંગ

શિવલિંગ પર ચોખા અર્પણ કરો, અને થોડા ચોખા જરૂરતમંદને દાન કરો. આ ઉપાયને સતત 5 સોમવાર કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.

સૂર્યને જળ

રોજ સવારે તાંબાના લોટામાં કંકુ અને ચોખા મિક્સ કરીને સૂર્ય દેવને અર્પણ કરો. તમારું સૂતેલું ભાગ્ય ચમકી જશે.

નોકરી-વ્યાપારમાં સફળતા

ગળ્યા ભાત બનાવીને કાગડાને ખવડાવો, આ ઉપાયથી નોકરી અને વ્યાપારમાં સફળતા મળશે, મુશ્કેલીનો સમય ખતમ તશે.

આ નાની વસ્તુઓનું ધ્યાન રાખી વાસ્તુ દોષ દૂર કરો