વાસ્તુ પ્રમાણે રસોડા સાથે જોડાયેલી આ 6 ભૂલો ન કરવી


By Pandya Akshatkumar05, Jul 2023 05:18 PMgujaratijagran.com

વાસ્તુ

વાસ્તુ શાસ્ત્રનું આપણાં જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. જીવનમાં સુ:ખ શાંતિ-સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે વાસ્તુના કેટલાક ઉપાય અપનાવવા જોઈએ.

રસોઈ

કિચનમાં કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મંદિર

રસોડામાં કદી મંદિર ન હોવું જોઈએ. બને ત્યાં સુધી રસોડામાં મંદિર રાખવું એવોઈડ કરવું. ક્યાંય જગ્યા ન હોય તો પડદો બાંધીને રાખવું.

નાહ્યા વગર કિચનમાં ન પ્રવેશો

નાહ્યા વગર કિચનમાં કદી પ્રવેશ ન કરવો જોઈએ. રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશો તો નેગેટિવિટી ફેલાય છે.

રસોડાની દિશા

ઘરના અગ્નિ અને વાયવ્ય ખૂણામાંજ રસોડું હોવું જોઈએ નહીં તો વાસ્તુ રેમેડી કરાવવી જોઈએ.

સંતાન પ્રાપ્તિ માટે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા આવી રીતે કરો શિવલિંગની પૂજા