ઘરની બાલ્કની કઈ દિશામાં હોવી જોઈએ? જાણો


By Akshat Pandya17, Apr 2023 03:28 PMgujaratijagran.com

વાસ્તુ

વાસ્તુ શાસ્ત્રનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો જાતકને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

બાલ્કની

વાસ્તુ અનુસાર જો બાલ્કની બનાવવામાં આવે તો ઘર માલિકને ખૂબ લાભ મળે છે. બાલ્કનીથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે.

પૂર્વ દિશા

વાસ્તુ અનુસાર જો તમારું મકાન પૂર્વમુખી છે તો બાલ્કની પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ.

ઉત્તર દિશા

વાસ્તુ અનુસાર જો તમારું ઘર ઉત્તર મુખી છે કો બાલ્કની ઉત્તર દિશામાં બનાવવી શુભ છે.

પશ્ચિમ મુખી

વાસ્તુ અનુસાર જો તમારું મકાન પશ્ચિમ મુખી છે તો બાલકની પશ્ચિમ દિશામાં બનાવવી શુભ છે.

દક્ષિણ મુખી

જો તમારું ઘર દક્ષિણમુખી છે તો બાલ્કની દક્ષિણ દિશામાં હોવી જોઈએ.

છોડ

વાસ્તુ અનુસાર બાલ્કનીમાં છોડ હોય તો સકારાત્મક ઉર્જાનો નિવાસ થાય છે

કચરો

બાલ્કનીમાં ભૂલથી પણ કચરો ન કરવો જોઈએ, આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

તેજ પત્તાના ટોટકાથી ઘરમાં આવશે સમૃદ્ધી