તેજ પત્તાના ટોટકાથી ઘરમાં આવશે સમૃદ્ધી


By Kishan Prajapati15, Apr 2023 05:59 PMgujaratijagran.com

તેજ પત્તા

તેજ પત્તાનો ઉપયોગ ખાવામાં પણ કરવામાં આવે છે. તેજ પત્તાના ટોટકા કરવાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે.

ટોટકા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેજ પત્તા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે. તેજ પત્તાના ટોટકાથી તમે કેટલીક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી શકો છો.

સૂવાની સમસ્યા

સૂતી વખતે ઘણીવાર ખરાબ સપના આવે છે. જેને લીધે ઉંઘ ઉડી જાય છે. ત્યારે ઓશિકા નીચે એક તેજ પત્તુ મૂકીને સૂવાથી ખરાબ સપના આવતા નથી.

ધનલાભ

એક તેજ પત્તાને શુક્રવારના દિવસે મા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરી પર્સમાં રાખવાથી ક્યારેય ઘનની અછત રહેતી નથી.

ખરાબ નજર

ઘરમાં જો ખરાબ નજર અનુભવાતી હોય તો 7 તેજ પત્તાને એક ચમચીમાં મીઠામાં નાંખી માથઆ પરથી 7 વાર ઉતારીને ફેંકી દેવા. આવું કરવાથી ઘર પરથી ખરાબ નજર દૂર થઈ જશે.

તણાવ

જો તમારા પાર્ટનર સાથે કોઈ વાતને લીધે તણાવ હોય તો તમારે સૂકાયેલાં 7 તેજ પત્તાને 7 દિવસ સુધી સળગાવવા. આવું કરવાથી તમારો સંબંધ સુધરશે.

કાળા મરી અને તેજ પત્તા

નેગેટિવ એનર્જીને લીધે ઘરમાં ક્લેશ થાય છે. શનિવારે તેજ પત્તાના 5 પત્તા લેવા અને તેને 5 કાળા મરી સાથે સળગાવી દેવા. આવું કરવાથઈ ઘરનો ક્લેશ દૂર થશે.

માન્યતા

આ ટોટકા ધાર્મિક માન્યતાઓ અને ઉપલબ્ધ માહિતીના આધારે લખવામાં આવી છે.

તારીખ 15 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 15 2023