Vastu Tips: સાંજના સમયે ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો ધનની અછત સર્જાવવા લાગશે


By Akshat Pandya09, Mar 2023 04:52 PMgujaratijagran.com

ન કરો આ કામ

સૂર્યાસ્ત થયા પછી તમે કેટલીક વસ્તુઓ દાન નથી કરી શકતા, કેમ કે તેનાથી ધનહાનીના યોગ બને છે.

ધનની હાની

ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી શું દાન ન કરવું જોઈએ. એવી કઈ વસ્તુઓ છે, જેને સૂર્યાસ્ત પછી દાન કરવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

દાનથી બચો

સૂર્યાસ્ત પછી દૂધ-દહીં જેવી વસ્તુઓ દાન ન કરો. તેનાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે.

હળદરનું દાન

સાંજના સમયે હળદરનું દાન કરવાથી બચો. હળદરનો સીધો સંબંધ ગુરુ ગ્રહ જોડે છે. ગુરુને ધનના કારક ગ્રહ માનવામાં આવે છે.

કચરો ન વાળો

સાંજના સમયે ઘરમાં સાવરણીનો ઉપયોગ ન કરો. તેનાથી લક્ષ્મીનું આગમન અટકાઈ જાય છે. સાંજના સમયે સાવરણી લગાવવાથી ધનની પ્રાપ્તિમાં બાધા આવે છે.

તુલસીની માળા પહેરતા સમયે આ વાતોનું ધ્યાન રાખો