તુલસીની માળા પહેરતા સમયે આ વાતોનું ધ્યાન રાખો


By hariom sharma09, Mar 2023 07:30 AMgujaratijagran.com

તુલસીની માળા

હિન્દુ ધર્મમાં તુલસીની માળાનો ખાસ ઉલ્લેખ કરાયો છે

તુલસી

શાસ્ત્રો પ્રમાણે તુલસીમાં માાતા લક્ષ્મીનો વાસ હોય છે.આને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે.

જાણીએ

જાણો વાસ્તુ પ્રમાણે તુલસીની માળા પહેરતા સમયે કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

સાત્વિક ભોજન

જે વ્યક્તિએ તુલસીની માળા ધારણ કરી હોય તેણે સાત્વિક ભોજન ગ્રહણ ના કરવું જોઇએ.

હાથ વડે બનાવવી

કહેવાય છે કે તુલસી માળા હાથેથી બનેલી ધારણ કરવી ઘણી લાભદાયી હોય છે.

રુદ્રાક્ષ

જો તમે તુલસીની માળા પહેરી હોય તો રુદ્રાક્ષ ધારણ કરવો નહીં.

ભગવાન વિષ્ણુ

જે વ્યક્તિ તુલસીની માળા ધારણ કરે છે તેમણે રોજ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઇએ.

ઉતારશો નહીં

જો તમે તુલસીની માળા પહેરી છે તો કોઇ પણ સંજોગોમાં તેને ઉતારશો નહીં.

જમણો હાથ

જો કોઇ કારણોસર ગળામાં તુલસીની માળા ધારણ ના કરી શકો તો, જમણા હાથમાં તેને પહેરી શકો છો.

Shani Uday: શનિદેવના ઉદય થવાથી આ રાશિઓને થશે ફાયદો