Shani Uday: શનિદેવના ઉદય થવાથી આ રાશિઓને થશે ફાયદો


By Akshat Pandya08, Mar 2023 04:26 PMgujaratijagran.com

વૃશ્ચિક રાશિ

શનિ વૃશ્ચિક રાશિના જાતકોને પ્રબળ આર્થિક લાભ આપશે. રોકાણ લાભદાયક નિવડશે.

કર્ક રાશિ

ઉદય થયેલા શનિ મહારાજ તમને શુભ પરિણામ આપશે. કર્મક્ષેત્રે જીવનમાં તમને વિશેષ લાભ મળશે. અહંકારથી દૂર રહેવું જોઈએ.

સિંહ રાશિ

શનિનું ઉદય થવું તે તમારા માટે લાભદાયી નિવડશે. આવકના નવા સ્તોત્ર ઉભા થશે. કારોબારમાં નફો થશે.

ધનુ રાશિ

કર્મચારીઓના કામથી બોસ પ્રભાવિત થશે. રોજગારની શોધ પૂરી થશે.

સાળંગપુરમાં ધુળેટીની ભવ્ય ઉજવણી