વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિવારના દિવસે સાવરણી ના ખરીદવી. આનાથી આર્થિક રીતે નુકશાન પહોંચી શકે છે. કેમ કે શનિવાર ભગવાન શનિનો દિવસ ગણવામાં આવે છે.
સોમવારના દિવસે સાવરણી ના ખરીદવી જોઇએ. કેમ કે, સોમવારનો દિવસ ભગવાન શિવન સમર્પિય હોય છે.
સાવરણી ક્યારેય શક્લ પક્ષમાં દરમિયાન ના ખરીદવી જોઇએ. આવું કરવાથી આર્થિક સંકટ આવી શકે છે. આ દિવસ સાવરણી ખરીદવી એ દુર્ભાગ્યનું સૂચક માનવમાં આવે છે.
ઝાડુ ખરીદીવાની જેમ ફેંકવાનું પણ એક મુહૂર્ત હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઝાડુ ક્યારેય ગુરુવાર અને શુક્રવારના દિવસે ના ફેંકવા જોઇએ. આમ કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, જૂની સાવરણીને શનિવાર, અમાવસ, હોળિકા દહન અને ગ્રહણ પછી ફેંકવું શુભ ગણવામાં આવે છે.