તુલસીને પાણી આપતી વખતે આ 3 શબ્દો બોલવા તમારી ઈચ્છાઓ થશે પૂરી


By Smith Taral23, Feb 2024 01:09 PMgujaratijagran.com

તુલસીનો છોડ

આ છોડ સ્વાસ્થ્ય અને ધાર્મીક દ્દષ્ટીએ ધણું મહત્વ ધરાવે છે. ચાલો જાણીએ તુલસીનો છોડને પાણી આપતી કયા મંત્રનો જાપ કરવો જોઈએ.

મા લક્ષ્મીનો વાસ

તુલસીના છોડમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, આ છોડની પૂજા કરવાથી તમારી સંપત્તીમાં ઓછી થતી નથી.

તુલસીની પૂજા કરવી

તુલસીની પૂજા ઘણા લોકો કરતા હોય છે, આ પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાનો હોય, આવું કરવાથી મનોકામનાઓ પુરી થાય છે.

તુલસી પર પાણી ચઢાવું

સવારે ન્હાયા પછી તુલસીના ના છોડ પર પાણી ચડાવવું જોઈએ, આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે

મંત્રનો જાપ કરવો

તુલસીના છોડને પાણી આપતી વખતે ઓમ ઓમ મંત્રનો 11 અથવા 21 વાર જાપ કરવો જોઈએ. આવું કરવાથી ખરાબ નઝરથી બચી શકાય છે

ધન લાભ માટે મંત્ર

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો તુલસીના સામે ઓમ સુભધ્રાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ, આનાથી ધન લાભનો યોગ બનતો હોય છે.

મનોકામનાની પુર્તિ માટે મંત્ર

જો તમે તમારી મનોકામના પૂરી કરવા માંગતા હોવ તો તુલસીને પાણી અર્પણ કરતી વખતે ઓમ સુુપ્રભાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ

ઘીનો દીવો કરવો

તુલસીના છોડ આગળ સાંજના સમયે ઘીનો દીવો કરવો જોઈએ, આવું કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે.

વાંચતા રહો

અધ્યાત્મ સંબધિત તમામ જાણકારીઓ માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ.

શિવલિંગ પર જળ ચઢાવતી વખતે દિશાનું રાખો ધ્યાન, ત્યારેજ મળશે સંપૂર્ણ ફળ