કેટલાક છોડ તેની વિશેષતાના કારણે ધાર્મિક માન્યતા અને વાસ્તુ ઉપાયોમાં શુભ ફળ આપનારા મનાય છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જાસૂદનું ફૂલ ઘરમાં લગાવવાતી દરેક ક્ષેત્રે વૃદ્ધિ થાય છે અને ધન સંબંધીત ફાયદા મળે છે.
ઘરમાં જાસૂદનો છોડ લગાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે. તેનાથી આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે.
જાસૂદનો છોડ લગાવવાથી મંગળ દોષ દૂર થાય છે. તેનાથી પરિવારમાં શાંતિ રહે છે.
સૂર્ય દેવને અર્ઘ્ય આપ્યા પછી થોડું જળ બાકી રાખો અને હવે આ જળ જાસૂદના છોડમાં ચઢાવો. તેનાથી વેપારમાં ફાયદો મળશે.
જાસૂદનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે.
જાસૂદના ફૂલને ઘરની પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.