ઘરમાં લગાવો ગુલાબી ફૂલ, બદલાઈ જશે નસીબ


By Kishan Prajapati2023-03-16, 19:13 ISTgujaratijagran.com

ફૂલનું મહત્ત્વ

ફેંગશુઈમાં ફૂલને ઘરનું વાતાવરણ સારું કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.

તાજા ફૂલ

ઘરના દરેક રૂમમાં તાજા ફૂલ રાખવા દરેક માટે સારું માનવામાં આવે છે.

કરમાયેલા ફૂલ

ધાર્મિક માન્યતા મુજબ, કરમાયેલા ફૂલ બીમારી અને દુર્ભાગ્યનું પ્રતિક છે. એટલે ક્યારેય સૂકા ફુલ રાખવા નહીં.

પિયોનિયાનું ફૂલ

ચીનમાં પિયોનિયાનું ફૂલ ચમકદાર રંગવાળું ખૂબ જ સુંદર હોય છે. એટલે તેને ફૂલનો રાજા કહેવામાં આવે છે.

ચમત્કારી છે પિયોનિયા ફૂલ

માન્યતા છે કે, ઘરમાં પિયોનિયાનું ફૂલ હોય તો ઘરમાં લગ્ન યોગ્ય કન્યા છે.

આ દિશામાં રાખો

જો તમારા ઘરમાં લગ્ન યોગ્ય છોકરી હોય તો ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં આ ફૂલ રાખવા શુભ માનવામાં આવે છે.

પરિવારમાં વધશે પ્રેમ

આવું કરવાથી જલદી જ પરિવારની છોકરીના લગ્ન નક્કી થાય છે.

દાંત તૂટે તો અપનાવો આ 5 ઉપાયો