Vastu Tips 2023: ઘર-કંકાસથી છૂટકારો મેળવવા કરો આ સરળ ઉપાય
By Jagran Gujarati
23, Jan 2023 05:16 PM
gujaratijagran.com
Vastu Tips 2023જ્યોતિષમાં ઘરનો કંકાસ દૂર કરવાના કારગર ઉપાય બતાવવામાં આવ્યા છે. વાસ્તુદોષના કારણે પરિવાના લોકોમાં વિવાદની સ્થિતિ ઊભી થાય છે.&
ઘરમાં કલેશ કેમ થાય છેઘરમાં વાસ્તુદોષના કારણે ઘરમાં કંકાસ રહે છે. આર્થિક સ્થિતિ પર પણ આની ખોટી અસર થાય છે. અહીં જાણો ઉપાય.
પિત્તળના વાસણમાં કપુરને પ્રગટાવોરાત્રે સૂતા પહેલાં પિત્તળના વાસણમાં કપૂરને પ્રગટાવી તેને આખાં ઘરમાં ફેરવો. આમ કરવાથી ઘર-કંકાસનો સમાપ્ત થશે.
પતિ-પત્ની વચ્ચે વિવાદપતિ-પત્ની વચ્ચે કલેશ થતો રહેતો હોય તો, રાત્રે તકિયા નીચે કપુરને રાખી ઊંઘવું અને સવારે તેને પ્રગટાવવું.
પ્રેમ બન્યો રહેશેત્યાર બાદ કપુરની રખ્યાને વહેતા પાણીના પ્રવાહમાં પધરાવી દો. આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ બનેલો રહેશે.&
પીપળના વૃક્ષની પૂજાપીપળનો છોડ વાવીને સતત તેની દેખરેખ કરીને પૂજા કરવામાં આવે તો ઘર કંકાસમાંથી છૂટકારો મળે છે.&
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Astrology: Why girls tie black strings on their feet, know here
Explore More