ખાલી વાસણો મૂકીને રાત્રે સૂવું જોઈએ કે નહીં?


By Smith Taral17, Mar 2024 03:43 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. રસોડાને વાસ્તુમાં ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઘણીવાર લોકો રાત્રે ખાલી વાસણો રસોડામાં મૂકીને સૂઈ જાય છે. આને લઈને વાસ્તુશાસ્ત્ર

મોટું નુકશાન

જો તમને રાત્રે રસોડામાં ખાલી વાસણો રાખીને સૂઈ જાઓ છો તો તેનાથી નુકસાન થઈ શકે છે.

દૂર્ભાગ્ય

વાસ્તુશાસ્ત્ર પ્રમાણ એંઠા વાસણો ઘરમાં અશુભ માનવામાં આવે છે.

અપશુકન

રાત્રે વાસણો ધોયા વગર મૂકીને સૂવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જેના કારણ લક્ષ્મી દેવી ક્રોધિત થઈ જાય છે.

ગરીબી

વાસ્તુ અનુસાર રાતભર એંઠા રાખેલા ખાલી વાસણો ઘરમાં ગરીબી લાવે છે.

આર્થિક સ્થિતિ

ઘરમાં રહેતા સભ્યોની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે.

રાહુ-કેતુ

રાત્રે રસોડામાં ખાલી વાસણો મૂકીને સૂવાથી ઘરના લોકો પર રાહુ-કેતુની અશુભ અસર પડે છે.

આ કામ કરો

જો કોઈ કારણોસર તમે રાત્રે વાસણો ધોઈ શકતા નથી, તો ધ્યાનમાં રાખો કે તમારે ઓછામાં ઓછા પાણીથી ધોઈ લો

પ્રેશર કૂકરમાં જો જમવાનું બનાવવતા હોય તો આ હેક્સ જાણી લો ખોરાક ઝડપથી બની જશે