Vastu: ભૂલથી પણ ના લગાવો ઘરમાં આ ત્રણ છોડ, નહીં તો થઇ જશો કંગાળ


By Jagran Gujarati22, Jan 2023 07:30 AMgujaratijagran.com

થઇ શકે છે આર્થિક નુકસાનઘણાં એવા વૃક્ષ અને છોડ છે, જેને સાચી દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે. આજે આપણે એવાં ત્રણ છોડની વાત કરીશું જેને ઘરમાં સાચી દિશામાં ન લગાવવામાં આવે તો આર્થિક નુકસાન થઇ શકે છે.

કેક્ટસનો છોડ દેખાવમાં સુંદર હોય છે, &પરંતુ વાસ્તુ પ્રમાણે આ શુભ ગણાતો નથી. આ છોડ ઘરની અંદર અથવા બહાર લગાવવું નુકસાનકાર હોઇ શકે છે.&કેક્ટસ

ઘરની સુંદરતા વધારવા માટે લોકો ઘરની અંદર બોંસાઈનો છોડ લગાવતા હોય છે. વાસ્તુ બોંસાઈનો છોડ તમારા જીવનમાં ઘણી અડચણો ઊભી કરી શકે છે. આ છોડ તમારા બિઝનેસ, કરિયરમાં પણ મુશ્કેલી લાવી શકે છે.&બોંસાઈ

વાસ્તુ પ્રમાણે આને શુભ મનાવમાં નથી આવતું. આ છોડ ઘરની અંદર કે બહાર લગાવવાથી તમને નુકસાન થઇ શકે છે. આને લગાવવાથી ઘરમાં આર્થિક સંકડામણ આવે છે.કપાસ&

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Beauty Tips: તમારા ખોરાકમાં લો કંઇક ખાસ વસ્તુઓ, ત્વચા હંમેશાં રાખશે જવાન