By Jagran Gujarati22, Jan 2023 07:00 AMgujaratijagran.com
બદામમાં ભરપૂર માત્રામાં &વિટામિન ઈ અને એન્ટિઓક્સિડેન્ટ જેવા તત્ત્વ સ્કિનને સુંદર રાખવામાં મદદ કરે છે. આના ઉપયોગથી ત્વચામાં ભીનાશ રહે છે. તમે દૂધની સાથે બદામનો ઉપયોગ કરી શકો છો.&બદામ કરશે કમાલ
પપૈયામાં રહેલાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્જાઇમ્સ ત્વચા પર વધતી ઉંમરના લક્ષ્ણો રોકવામાં મદદ કરે છે. આ જ કારણોસર સ્કિન-કેર પ્રોડક્ટ્સમાં પપૈયાને ઘણું જ ઉપયોગી માનવમાં આવે છે.પપૈયું છે ફાયદાકારક&
બ્લેકબેરી, બ્લૂબેરી અને સ્ટ્રોબેરીમાં ફ્લેવનાયડ્સ જેવી એન્ટિઓક્સિડેન્ટ્સ રહેલાં હોય છે. ઉપરાંત તેમાં વિટામિન સી પણ હોય છે, જે ત્વચાને જવાન રાખવામાં મદદ કરે છે.&બેરીજ
નારંગી, મોસંબી, લીંબુ જેવા રસવાળા ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સ્કિન માટે ખૂબ જ લાભદાયક છે.&ખાટાં ફળો
એવોકાડોમાં વિટામિન બી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. આ વધતી ઉંમરના લક્ષ્ણોને અને લટકતી ચામડીને રોકવામાં મદદ કરે છે.&એવોકાડો
વજન ઘટાડવાની સાથે ત્વચાને સુંદર અને જવાન રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં કેટેચિન નામનું તત્ત્વ હોય છે, જે ત્વચા પર એજિંગના લક્ષ્ણોને રોકવાનું કામ કરે છે.ગ્રીન ટી