Ishita Dutta બ્લેક ડિઝાઈનર સાડીમાં આપ્યા ગ્લેમરસ પોઝ
By Kishan Prajapati
21, Jan 2023 07:55 PM
gujaratijagran.com
ઇશિતા દત્તા આ બ્લેક ડિઝાઈનર સાડીમાં અપ્સરા લાગી રહી છે.
દૃશ્યમ 2 એક્ટ્રેસ ઇશિતા દત્તા સાડીમાં સુંદર પોઝ આપી રહી છે.
ઇશિતા દત્તા ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ કાતિલ પોઝ આપી રહી છે.
ઇશિતા અત્યારે તેના સોશિયલ મીડિયા પર સાડી લૂક શેર કરી રહી છે.
ઇશિતા દત્તા વેસ્ટર્ન જ નહીં ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પણ ગ્લેમરસ લાગે છે.
ઇશિતા દત્તા હાલમાં અજય દેવગનની ફિલ્મ&દૃશ્યમ 2માં જોવા મળી હતી.
Karisma Kapoorએ ગ્રીન કલરના અનારકલી સૂટમાં આપ્યા ક્યૂટ પોઝ
Explore More