Karisma Kapoorએ ગ્રીન કલરના અનારકલી સૂટમાં આપ્યા ક્યૂટ પોઝ
By Kishan Prajapati
21, Jan 2023 07:48 PM
gujaratijagran.com
કરિશ્મા કપૂર આ ફોટોમાં ગ્રીન સાડીમાં મસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસે ગ્રીન કલરનો વીનેક અનારકલી સૂટ અને સલવાર પહેર્યું છે.
ડીવા આ ફોટોમાં ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ આ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ફોર્મલ લૂકમાં સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ ગ્રીન કલરના બ્લેક ફ્લોરલ પ્રિન્ટેડ મિની ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ અને એટ્રેક્ટિવ લાગી રહી છે.
કરિશ્મા કપૂર આ થાઇ સ્લિટ ડ્રેસમાં તેની કિલર ફેશન સેન્સ ફ્લોન્ટ કરી રહી છે.
ટ્વિન સિસ્ટર Chinki-Minkiએ ક્રૉપ ટૉપ સ્કર્ટમાં કાતિલ પોઝ આપ્યા, જુઓ તસવીરો
Explore More