ટ્વિન સિસ્ટર Chinki-Minkiએ ક્રૉપ ટૉપ સ્કર્ટમાં કાતિલ પોઝ આપ્યા, જુઓ તસવીરો


By Sanket Parekh21, Jan 2023 05:50 PMgujaratijagran.com

ટ્વિન સિસ્ટર અવારનવાર પોતાના ડિફરન્ટ આઉટફિટમાં સ્ટાઈલિશ લુક શેર કરતી રહે છે.

આજે અમે તમને ટ્વિન સિસ્ટરના સ્ટાઈલિશ ક્રૉપ ટૉપ સ્કર્ટ લુક દેખાડવા જઈ રહ્યાં છીએ.

ચિન્કી-મિન્કીના આ હાઈ સ્લિટ સ્કર્ટ સાથે સિલ્વર બ્રાલેટ ટૉપ ખૂબ જ ક્લાસી લાગી રહ્યો છે.

બન્ને બહેનોનો આ ડેનિમ સ્કર્ટ સાથે કલરફૂલ સ્ટ્રેપ ક્રોપ ટૉપ લુક પણ સ્ટાઈલિશ છે

આ પિન્ક કલરની બૉડીકૉન સ્કર્ટ સાથે ક્રૉપ ટૉપથી તમે પણ કિલર લુક આપી શકો છો

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Health Tips: લાબું અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો, આ વસ્તુઓ પલાળીને સવારે રોજ ખાઓ