ગુજરાત એક સુંદર રાજ્ય છે, જે પોતાના સાંસ્કૃતિક વારસો, મકાન અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે.
7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે.
તમે તમારા પ્રેમીને પ્રપ્રોઝ કરવા માટે ગુજરાતમાં બેસ્ટ લોકેશન શોધી રહ્યા છો. તો આજે અમે તમને બેસ્ટ રોમેન્ટિક પ્લેસ તમને જણાવીશું.
દ્વારકાને પ્રાચીન ધાર્મિક સ્થળ ઉપરાંત તે સુંદર દરિયાઇ બીચ અને શાંત વાતાવરણ માટે પણ જાણીતું છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે શાંત અને રોમેન્ટિક સમય વિતાવી શકો છો.
સોમનાથ એક પવિત્ર મંદિર તરીકે પ્રસિદ્ધ છે, પરંતુ આ જગ્યાનું શાંત વાતાવરણ અને સુંદર દરિયા કિનારો પણ રોમેન્ટિક moments માટે એક પરફેક્ટ લોકેશન છે. અહીં તમે પ્રેમી સાથે સનસેટનો અનુભવ માણી શકો છો.
શિહોર રોહિદાન નદીએ ઘેરાયેલું શિહોર એક સુંદર ગામ છે, જેનું પ્રાકૃતિક સૌંદર્ય તેને રોમેન્ટિક સ્થળ તરીકે પરિચિત છે. તમે તમારા પ્રેમી સાથે અહીં શાંતિ અને હરિયાળી વાતાવરણમાં મૌજ મસ્તીની પળો માણી શકો છો.
ગુજરાતના બીચોમાંથી એક અનોખો બીચ છે ખંભાત બીચ. આ બીચ પર તમે પ્રેમી સાથે સાંજે સુંદર દ્રશ્ય માણી શકો છો અને નમ્ર દરિયાની લહેરો માણી શકો છો.
સાપુતારા ગુજરાતનો એક લોકપ્રિય હિલ સ્ટેશન છે, જે તેની હરી-ભરી માઉન્ટન અને ઠંડા હવામાં પરિચિત છે. અહીં તમે તમારા પ્રેમી સાથે આનંદની પળો વિતાવી શકો છો.
વિશ્વ વિખ્યાત કચ્છનું રણ તેના વૈવિધ્યસભર નૈતિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય માટે જાણીતું છે. દરિયાની આગવી લાઇટ્સ અને રાતના તારા સાથે એક અજોડ રોમેન્ટિક ફિલ આપશે.
દ્વારકા-ઓખા હાઈવે પર દ્વારકાથી 13 કિમી દૂર આવેલ છે, અહીં તમે તમારા પ્રેમી સાથે કુદરતી સૌંદર્યનો અદ્ભુત આનંદ માણી શકો છો.
પોરબંદરથી એક કલાકના અંતરે પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલો છે, તમારા પ્રેમીને પ્રપોઝ કરવા માટે માધવપુર બીચ બેસ્ટ રહેશે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.