Vada Pav History: જાણો કેવી રીતે થઈ વડાંપાઉની શરૂઆત?


By Kishan Prajapati05, Dec 2022 03:00 PMgujaratijagran.com

દેશની આર્થિક રાજધાની મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે.

અહીં મળતાં વડાંપાઉએ દેશ-વિજેશમાં ધૂમ મચાવી છે.

વડાંપાઉ લગભગ 53 વર્ષ જૂના છે. જેની શરૂઆત સાધારણ પરિવારના અશોક વૈધે કરી હતી.

અશોક વૈધ દાદર રેલવે સ્ટેશનની બટાકાવડાં વેચતા હતાં. આ પછી એમને નવું વિચારવાનું નક્કી કર્યું.

એવામાં તેમણે પાઉ સાથે બટાકાવડાં વેચવાનું નક્કી કર્યું અને તેની સાથે સૂકા-તીખા મરચાં રાખીને ખવડાવવાનું શરૂ&કર્યું હતું.

વડાંપાઉ લોકોને ખૂબ જ પસંદ આવે છે અને જોતજોતામાં વડાંપાઉ આખા વિશ્વમાં ફેમસ થઈ ગયું છે.

વિશ્વ વડાંપાઉ દિવસ 23 ઓગસ્ટે આખી દુનિયામાં ઉજવાય છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Munmun Duttaએ ક્યૂટ અદાથી ફેન્સ ફિદા થયા