Munmun Duttaએ ક્યૂટ અદાથી ફેન્સ ફિદા થયા
By Kishan Prajapati
05, Dec 2022 02:00 PM
gujaratijagran.com
મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે પ્રિન્ટેડ શર્ટ અને જીન્સ કેરી કર્યું છે.
આ કેઝુઅલ લૂક સાથે મુનમુન દત્તાએ ન્યૂડ મેકઅપ કર્યો છે.
એક્ટ્રેસના બેકગ્રાઉન્ડમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના સેટની ઝલક દેખાઈ રહી છે.
સિરિયલમાં મુનમુન દત્તા બંગાળી ગર્લ બબીતાનો રોલ પ્લે કરી રહી છે.
એક્ટ્રેસની દરેક અદા તેના ફેન્સને દિવાના બનાવે છે.
ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
ટ્વિન સિસ્ટર Chinki Minkiએ શેર કર્યો સ્ટાઇલિશ લૂક
Explore More