ટ્વિન સિસ્ટર Chinki Minkiએ શેર કર્યો સ્ટાઇલિશ લૂક


By Kishan Prajapati05, Dec 2022 01:00 PMgujaratijagran.com

ચિંકી મિંકી લેટેસ્ટ ફોટોમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.

ટ્વિન સિસટર આ ફોટોમાં તેના હેર ફ્લોન્ટ કરી રહી છે.

ચિંકી મિંકી તેના સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે.

ચિંકી મિંકી આ ફોટોમાં સ્ટનિંગ પોઝ આપી રહી છે.

બંને બહેનો ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરીને પાછી આવી છે.

આ બંને ટ્વિન સિસ્ટર્સ સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.

ટ્વિન સિસ્ટર્સ સેલેબ્સમાં પણ ખૂબ જ&ફેમસ છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Ashram ફેમ Aaditi S Pohankarએ આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો