Ashram ફેમ Aaditi S Pohankarએ આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો


By Kishan Prajapati05, Dec 2022 11:46 AMgujaratijagran.com

એક્ટ્રેસ અદિતિ પોહનકરની પર્સનાલિટી ખૂબ જ હોટ છે.

અદિતિએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

એમ એક્સ પ્લેયરની વેબ સિરીઝ આશ્રમમાં એક્ટ્રેસે ખૂબ જ શાનદાર રોલ પ્લે કર્યો હતો.

અદિતિ ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસમાંથી&એક છે.

એક્ટ્રેસની ફેશન સેન્સ ખૂબ જ કમાલની છે.

અદિતિના ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Priyanka Chopraએ શેર કર્યાં દુબઈ વેકેશનના ફોટો