Priyanka Chopraએ શેર કર્યાં દુબઈ વેકેશનના ફોટો


By Kishan Prajapati05, Dec 2022 10:55 AMgujaratijagran.com

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

એક્ટ્રેસના આ ફોટો દુબઈના છે. અહીં પ્રિયંકાએ વિકેન્ડ સેલિબ્રેટ કર્યું હતું.

દેશી ગર્લે ઘણાં ફોટો શેર કર્યા છે. એક્ટ્રેસે તેણે દુબઈમાં ખૂબ જ મજા કરી હતી.

ક્રૂઝ પર એક્ટ્રેસે સનસેટનો આનંદ લીધો હતો. તે આ ફોટોમાં સુંદર લાગી રહી છે.

પ્રિયંકા ચોપરા લાખો ફેન્સની&ઇન્સ્પિરેશન છે.

ફેશન સેન્સ મામલે પ્રિયંકા બધાને ટક્કર આપે છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Garud Purana: જીવનમાં આવી આદતને લીધે વ્યક્તિ નિર્ધનની બને છે.