ઘીમાં વિટામિન ઈ, હેલ્દી ફેટ્સ, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી એન્જિગના ગુણો હોય છે.
ઘીનો ઉપયોગ લિપ માસ્ક, ફેસ માસ્ક, મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકાય છે.
ઘીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે.
જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેમના માટે આ ઘી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઘીને ચહેરા પર રોજ લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
ઘીને હોઠો પર લગાવવામાં આવે તો તે હાઈડ્રેટ રહે છે અને ફાટેલા હોઠથી મુક્તિ મળે છે. ત્વચા નરમ રહે છે.