નકારાત્મક ઊર્જાના અનેક સંકેત હોય છે. તેમા ઘરનો સામાન તૂટવાથી લઈ બીમારીમાં સારવાર બાદ પણ સાજા નહીં થવાની બાબતનો સમાવેશ થાય છે.
નકારાત્મક ઊર્જાની ભાળ મેળવવા માટે એક ગ્લાસમાં ગંગાજળ અને ગુલાબનું ફુલ નાંખી 24 કલાક માટે છૂપાવી દો. જો તે સંપૂર્ણપણે રંગ બદલાઈ જાય છે તો તેનો અર્થ એવો છે કે તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે.
વર્ષોથી લોકો તેમના ઘરમાં કપૂર સળગાવે છે. કપૂરને ખૂબ જ શુભ માનવામાં આવે છે
ઘરને સારી રીતે સાફ કરવા એક ખૂણામાં કપૂર સળગાવો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે.
ઘરમાંથી નકારાત્મક એનર્જી દૂર કરવા માટે તમારે કપૂરને તકીયા નીચે રાખીને ઉંઘવુ જોઈએ.
ઘરમાં કપૂર સળગાવવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે તમારે કપૂર સળગાવવું જોઈએ.
કપૂર સળગાવવાથી ઘરમાં રહેલા બેક્ટીરિયા મરી જાય છે. જેથી ઘર સાફ થઈ જાય છે. ઘર માટે ભીમસેની કપૂરનો ઉપયોગ કરો.