મહાશિવરાત્રીના દિવસે ભક્ત મહાદેવને દૂધ, ભાંગ, બિલ્વપત્ર, મધ, શેરડીનો રસ વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે.
જો તમારી કોઈ ખાસ મનોકામના છે તો ભગવાન શિવને ખાસ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવાથી ધન અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને કલ્યાણમાં વૃદ્ધિ થાય છે.
મહાશિવરાત્રી પર શિવલિંગ પર ધીનો અભિષેક કરવાતી વંશમાં વધારો થાય છે.
શિવલિંગ પર આંકડાના ફૂલ ચઢાવવાથી જીવનની તમામ દુ:ખોમાંથી મુક્તિ મળે છે.
શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખ- સુવિધા મળે છે.