Urvashi Rautelaના વેસ્ટર્ન ડ્રેસ પાર્ટી માટે એકદમ પરફેક્ટ
By Sanket Parekh
21, Dec 2022 04:40 PM
gujaratijagran.com
બૉલિવૂડ ફેશન ક્વિન ઉર્વશીનો પિંક ગાઉન ન્યૂ યર પાર્ટી માટે પરફેક્ટ છે
જો પાર્ટીમાં શૉર્ટ ડ્રેસ કેરી કરવું પસંદ છે, તો એક્ટ્રેસનો રેડ શૉર્ટ ડ્રેસ બેસ્ટ છે
ઉર્વશીનો સિલ્વર બેકલેસ ગાઉન કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ છે
ફેશનિસ્ટા ઉર્વશીનો આ ગોર્જિયસ હાઈ સ્લિટ ડ્રેસ પાર્ટી પરફેક્ટ છે
ફેશનિસ્ટા ઉર્વશીનો આ ગોર્જિયસ હાઈ સ્લિટ ડ્રેસ પાર્ટી પરફેક્ટ છે
ઉર્વશી રૌતેલાનો બ્લેક ઑફ શોલ્ડર ડ્રેસ પાર્ટીમાં સ્ટાઈલિશ દેખાવા માટે બેસ્ટ છે.
Click Here
Happy Birthday Tamannaah Bhatia
Explore More