Happy Birthday Tamannaah Bhatia


By Dharmendra Thakur21, Dec 2022 04:14 PMgujaratijagran.com

બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા આજે 33 વર્ષની થઈ ગઈ છે

અભિનેત્રીના ચાહકો ટ્વિટર પર #HBDTamannaah ટ્રેન્ડ કરી રહ્યા છે

અભિનેત્રીના જન્મદિવસ પર ફિલ્મ 'બાંદ્રા'નું ફર્સ્ટ-લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલી, સે રા નરસિમ્હા રેડ્ડી, એન્ટરટેઈનમેન્ટ, હિમ્મતવાલા અને હમશકલ્સ જેવી ફિલ્મોમાં તેના અભિનય માટે જાણીતી છે

તમન્ના ભાટિયાએ 2005માં આવેલી હિન્દી ફિલ્મ ચાંદ સા રોશન ચેહરાથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું

તે આગામી સમયમાં ફિલ્મ બોલે ચૂડિયામાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ TAMANNAAH BHATIA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

January 2023માં 4 ગ્રહોના ગોચરમાં ફેરફાર, આ રાશિના જાતકો પર થશે અસર