January 2023માં 4 ગ્રહોના ગોચરમાં ફેરફાર, આ રાશિના જાતકો પર થશે અસર


By AkshatKumar Pandya21, Dec 2022 04:06 PMgujaratijagran.com

શનિનું રાશિ પરિવર્તન17 જાન્યુઆરી 2023એ શનિ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં આવશે.

સૂર્યના ગોચરમાં ફેરફાર14 જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે.

શુક્રના ગોચરમાં ફેરફાર22 જાન્યુઆરીએ શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે

બુધના ગોચરમાં ફેરફાર18 જાન્યુઆરીએ બુધ માર્ગી થશે, 12 જાન્યુઆરીએ મંગળ માર્ગી થશે.

આ રાશિઓને મળશે લાભમેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ રાશિના જાતકોને મળશે લાભ

Click Here

Cirkus ફેમ એક્ટ્રેસ Jacqueline Fernandezનો રેટ્રો લુક વાયરલ