Cirkus ફેમ એક્ટ્રેસ Jacqueline Fernandezનો રેટ્રો લુક વાયરલ
By Sanket Parekh
21, Dec 2022 03:21 PM
gujaratijagran.com
હાલના દિવસોમાં જેકલીન ફર્નાન્ડીઝ પોતાની ફિલ્મ 'સર્કસ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે
એક્ટ્રેસે પોતાનો રેટ્રો લુક ફેન્સ વચ્ચે શેર કર્યો છે.&
આ સાથે જ જેકલીને ફિલ્મના ન્યૂ સોન્ગ 'આશિકી'ના રિલીઝની જાણકારી આપી છે.
અભિનેત્રી આ લાઈટ કલર ડ્રેસ સાથે ગ્લિટરી લાઈનર અને 90s હેર સ્ટાઈલમાં ક્યૂટ લાગી રહી છે.
જેકલીનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં જ તેની કૉમેડી ડ્રામા 'સર્કસ' રિલીઝ થવાની છે.
ફિલ્મ 'સર્કસ' 23 ડિસેમ્બર,2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.&
Click Here
Ashnoor Kaurનો નવો ફોટોશૂટ વાયરલ
Explore More