Ashnoor Kaurનો ઓવરઓલ સ્ટાઇલિશ દેખાવ 'ક્રિસમસ પરફેક્ટ' છે


By Jagran Gujarati21, Dec 2022 01:10 PMgujaratijagran.com

લૂક અશ્નૂર કૌરે તાજેતરમાં જ તેનો ક્રિસમસ પરફેક્ટ લુક શેર કર્યો છે.

બ્લેક અને રેડ શોર્ટ ડ્રેસ સાથે દિવાનો આ ખૂબસૂરત પોશાક ખૂબ જ સુંદર દેખાવ આપી રહ્યો છે.

આ શોર્ટ ડ્રેસવાળી એક્ટ્રેસના આ રેડ વેલ્વેટ બૂટ તેની સુંદરતા બમણી કરી રહ્યા છે.

તમે ક્રિસમસ પાર્ટીમાં દિવાના આ વ્હાઇટ બોડીકોન ડ્રેસનો ઓવરઓલ ક્લાસી લુક કેરી કરી શકો છો.

આ સાથે અશ્નૂરનો આ રેડ અને વાઈટ ડ્રેસ લુક પણ પરફેક્ટ છે.

સિમ્પલ અને &મોડર્ન &દેખાવા માટે, આ પિન્ક હાલ્ફ ક્રોપ પણ શ્રેષ્ઠ છે.

Click Here

Hansika Motwani: લગ્ન પછી પ્રથમવાર હંસિકા એ શેર કરી ગ્લેમરસ તસવીરો