Hansika Motwani: લગ્ન પછી પ્રથમવાર હંસિકા એ શેર કરી ગ્લેમરસ તસવીરો


By Dharmendra Thakur21, Dec 2022 01:07 PMgujaratijagran.com

હંસિકા મોટવાની એ લગ્ન પછી પ્રથમવાર આ અંદાજમાં નજર આવી છે

અભિનેત્રી આ દિવસો સોશિયલ મીડિયા પર બ્રાઇડલ આઉટફિટમાં જોવા મળી રહી છે, હંસિકાએ હવે ઑફ શોલ્ડર ડ્રેસમાં તસવીરો શેર કરી છે

હંસિકા મોટવાનીની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે

હંસિકાને તેના પતિ સુહેલે એફિલ ટાવર પાસે જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું

હંસિકાને પ્રપોઝ કર્યા બાદ થોડા દિવસ પછી જ એટલે કે 4 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા

હંસિકાએ લગ્નની તસવીરો સાથે જ વેડિંગ ફંક્શનની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી

ALL PHOTO CREDIT: INSTAGRAM/ HANSIKA MOTWANI

Click here

આ કારણોથી થાય છે પેટ ખરાબ, થઇ જાઓ સતર્ક