કાન્સ ફેસ્ટિવલમાં છવાયા ઉર્વશીના અજીબોગરીબ લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-24, 19:43 ISTgujaratijagran.com

76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

ફ્રાન્સના રિવેરામાં હાલ 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન 16થી 23 મે સુધી ચાલશે

ઉર્વશી અજીબોગરીબ લુક

આ ફેસ્ટિવલમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના અજીબોગરીબ લુક જોરદાર વાયરલ થઈ રહ્યા છે

વૃક્ષ બની અભિનેત્રી

હાલમાં જ અભિનેત્રી આ ગ્રીન કલરના પત્તા વાળા ડ્રેસમાં જોવા મળી, જેમાં તે એકદમ વૃક્ષ લાગી રહી છે

ગ્લોસી મેકઅપ

આ ડ્રેસની સાથે અભિનેત્રીએ માથા પર મેચિંગ કેપ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે

મરમેડ લુક

આ પહેલા ઉર્વશીનો ડાર્ક લિપસ્ટિકમાં મરમેડ લુક જોરદાર વાયરલ થયો હતો

આકર્ષક લુક

અભિનેત્રીનો આ આકર્ષક ગાઉન લુક પણ કાન્સમાં છવાયો હતો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

રોજ એક સફરજન ખાવાના ફાયદા