કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શ્રુતિ હાસન બની બ્લેક બ્યૂટી


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-23, 18:36 ISTgujaratijagran.com

કાન્સ 2023

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના મોટા સ્ટાર્સે હાજરી આપી રહ્યા છે, ત્યારે ફેમસ અભિનેત્રી શ્રુતિ હાસન પણ પોતાનો જલવો બતાવી રહી છે

શ્રુતિ હાસન

શ્રુતિ હાસને કાન્સ 2023માં આકર્ષક બ્લેક આઉટફિટમાં કેરી કર્યું. અભિનેત્રીના લુકએ લાઈમલાઈટ લૂંટી

બ્લેક બ્યૂટી

અભિનેત્રીએ આ બ્લેક કલરના ડ્રેસની સાથે રેડ લિપસ્ટિક અને બોલ્ડ મેકઅપ કર્યો છે. અભિનેત્રીનો લુક શાનદાર છે

સાઉથ અભિનેત્રી

શ્રુતિ હાસન સાઉથની ફેમસ અભિનેત્રી છે અને ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

બોલિવૂડ

સાઉથની ફિલ્મો સિવાય અભિનેત્રીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

બ્લેક લવર

અભિનેત્રીને બ્લેક કલર ઘણો પસંદ છે. શ્રુતિ હાસન પાસે બ્લેક આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ડાયેટિશિયન પાસેથી જાણો રાજમા-ચાવલ ખાવાની યોગ્ય રીત, નહીં વધે વજન