ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રીઓની લિસ્ટમાં શુમાર છે
ઉર્વશીનો દરેક લુક જોરદાર હોય છે, જેના કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
વેસ્ટર્ન હોય કે પછી દેશી અભિનેત્રી પોતાના દરેક લુકમાં ઘણી સુંદર દેખાય છે
અભિનેત્રીનો આ શિમરી રેડ કલર શોર્ટ ડ્રેસ લુક તમે કોઈપણ નાઈટ પાર્ટીમાં ટ્રાઈ કરી શકો છો
ઉર્વશી આ રેડ કલરના ફ્લોરલ ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે
અભિનેત્રીનો આ બાર્બી ડોલ લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા હતા