હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીની શાનદાર એક્ટ્રેસ છે. તેના દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે
હાલ એક્ટ્રેસ મોટા પડદાથી દૂર પોતાના શાનદાર લુક્સથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે
બીચ લુક માટે તમે હિનાના સમર વેકેશન લુકથી પણ આઈડિયા લઇ શકો છો
હિનાની આ કફ્તાન સ્ટાઈલ કુર્તી ઘણો સ્ટાઈલિશ લુક આપશે
એક્ટ્રેસ આ પિંક કલરની ટૂ પીસ બિકિનીમાં ઘણી આકર્ષક લાગી રહી છે
બીચ લુક માટે તમે હિનાનો આ બ્લેક ક્રિસ ક્રોસ ડ્રેસ સાથે હેટ લુકને ફોલો કરી શકો છો